શું અન્ન હઝારે ની અમદાવાદ વિઝીટ ગુજરાત ના ભ્રષ્ટાચાર ને ખુલ્લો પડશે ખરી?
ગુજરાત ના દરેક સરકારી-અર્ધ સરકારી-ખાનગી-જાહેર સાહસો ના વ્યાપક
ભ્રષ્ટાચાર ની ઝાંખી અન્ન હઝારે કદાચ જ મેળવી શકશે.રહ્યું રાષ્ટ્રીય
મીડિયા કદાચ તેને જગ જાહેર કરે પણ ગુજરાત ના સ્થાનિક ગુજરાતી મીડિયા
નરેન્દ્ર મોદી ભાજપા ના પ્યાદા સમાન હોઈ સાચી વાતો છુપાવવામાં પણ સફળતા
મળે.હવે કદાચ રાષ્ટ્રીય સ્તરે મીડિયા ગુજરાત ના ભ્રષ્ટાચાર ની વાતો એકાદ
બે દિવસ વાગોળે તો પણ વાસ્તવિકતા તો તેજ રહેવાની કે વિરોધ પક્ષો કે
ગુજરાત વિરોધી તત્વો ની ચાલ છે એમ પાછા મેડિયા માં સમાચાર અને જરૂર પડે
સરકારી ખર્ચે હોર્ડિંગ કે મોટી જાહેરાતો દ્વારા પ્રચાર કરાય.
આખા ગુજરાત ને સંભાળવા એક દિવસ તો ઓછો પડે,અને તેમાય વળી પ્રેસ કોન્ફેરંસ
કે વીઆઈપી ફોર્માંલીત્ય અને ૩ કલાક માં આખું પિક્ચર પૂરું કરવાનું.એમાય
સ્થાનિક એકાદ બે ચીપકું પબ્લીસીટી ભૂખ્યા ના હાથ માં માઈક આવ્યું તો બસ
ખેલ ખતમ.
હવે વાત રજુઆતો અને સરકાર ના જવાબો વચે ના ખલીપના નો રહશે.સરકારી ખુલાસા
અને તે મોટે ઉપાડે કરાય તો ગુજરાત ની વાત છેવાળા ના માનવી ને રૂપાંતરિત
કરેલ સંભરાય.અને તેજ સાચી માનવી પડે.
અન્નાજી ભલે પધારો ગુજરાત, પણ અહી તમારી પીપુડી નહિ વાગે.અને કદાચ વાગશે
તો પણ ભાજપ ને બોદી કરતા આવડે જ છે.
લોક આન્દોલન ગુજરાત -સુરત નટુભાઈ લગેરહો-સંયોજક--૯૨૨૮૪૮૪૪૫૯-
Friday, May 20, 2011
Wednesday, May 18, 2011
ભ્રષ્ટાચાર વિરુદ્ધ જન જાગૃતિયાત્રા
પ્રતિ
પોલીસ મહા નીર્દેસક ગાંધીનગર
પોલીસ કમિશ્નર અમદાવાદ
પોલીસ કમિશ્નર વડોદરા
પોલીસ કમિશ્નર સુરત
પોલીસ અધિક્ષક અમદાવાદ
પોલીસ અધિક્ષક વડોદરા
પોલીસ અધિક્ષક સુરત
પોલીસ અધિક્ષક ભરૂચ
પોલીસ અધિક્ષક આનદ
પોલીસ અધિક્ષક ખેડા
પોલીસ અધિક્ષક નવસારી
કલેકટર નવસારી
કલેકટર સુરત
કલેકટર ભરૂચ
કલેકટર વડોદરા
કલેકટર આનદ
કલેકટર ખેડા
કલેકટર અમદાવાદ
જીલ્લા આરોગ્ય અધિકારી નવસારી
જીલ્લા આરોગ્ય અધિકારી સુરત
જીલ્લા આરોગ્ય અધિકારી ભરૂચ
જીલ્લા આરોગ્ય અધિકારી વડોદરા
જીલ્લા આરોગ્ય અધિકારી આનદ
જીલ્લા આરોગ્ય અધિકારી ખેડા
જીલ્લા આરોગ્ય અધિકારી અમદાવાદ
વિષય- ભ્રષ્ટાચાર વિરુદ્ધ જન જાગૃતિયાત્રા ની જાણ તથા પરમિસન તેમજ જરૂરી મદદ પૂરી પાડવા બાબતે
માનનીય શ્રી
જયભારત સહ જણાવવાનું કે તા ૨૨/૦૫/૨૦૧૧ ના રોજ સવારે ૧૦ વાગે દાંડી (નવસારી) થી ભ્રષ્ટાચાર વિરુદ્ધ જન જાગૃતિયાત્રાનું પ્રસ્થાન થશે અને તારીખ ૨૬/૦૫/૨૦૧૧ ના રોજ અમદાવાદ ખાતે પહોચી સાબરમતી આશ્રમ પૂર્ણ થશે.
તા ૨૬/૦૫/૨૦૧૧, સરદાર બાગ,લાલ દરવાઝા ,અમદાવાદ ખાતે શ્રી અન્ના હજારેજી,કિરણ બેદી,સ્વામી અગ્નીવેશજી,અરવિંદ કેજરીવાલ તેમજ ગાંધીવાદી કાર્યકરો ની સભા માં યાત્રીઓ હાજર રહશે.સદર યાત્રા માં આવતા દરેક ગામ, શહેર માં દિવસ દરમ્યાન સરઘસ યાત્રા કરીને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાણ જાગૃતિ અભિયાન ચલાવવા માં આવશે.અને પ્રત્રિકા ઓં નું વિતરણ કરવામાં આવશે.
યાત્રા નો માર્ગ નીચે મુજબ રહશે.યાત્રા ના માર્ગ માં આવતા ગામો શહેર નીચે મુજબ છે.
દાંડી-કરાડી-વિજલપુર -નવસારી-મરોલી-સચિન-ભેસ્તાન-ઉધના -સુરત-અડાજણ-રાંદેર રોંડ-જહાંગીરપુરા-ઓલપાડ-હાંસોટ-અંકલેશ્વર-ભરૂચ-દેરોલ-સમની-જંબુસર-પાદરા-વડોદરા-છાની-વાસદ-ચિખોદરા ચોકડી-આનદ-બોરીયાવી-નડિયાદ-ડભાણ-માતર-વાસણા-નવાગામ-બારેજા-અસલાલી-લાભા-ચંડોળા તળાવ-અમદાવાદ-સાબરમતી આશ્રમ.
ઉપરોક્ત યાત્રા દરમ્યાન તા-૨૨/૦૫/૨૦૧૧ ના રોજ રાત્રી રોકાણ સુરત માં બીપીનભાઈ પટેલ ના નિવાસ સ્થાને મોટી ફળી,મોર ભાગળ, રાંદેર,સુરત માં,
તા ૨૩/૦૫/૨૦૧૧ ના રોજ સમની ગામે
તા -૨૪/૦૫/૨૦૧૧ ના રોજ વડોદરા માં ૩૧૧,જલારામ નગર,વિભાગ-૧, વી.આઈ.પી.રોડ,વડોદરા,મુકામે
તા-૨૫/૦૫/૨૦૧૧ ના રોજ નડિયાદ માં હિંદુ અનાથ આશ્રમ ખાતે અને
તા ૨૬/૦૫/૨૦૧૧ ના રોજ અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમ ખાતે રાત્રી રોકાણ કરશે.
ઉપરોક્ત યાત્રા માં ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્સન મુવમેન્ટ ના કાર્યકરો દ્વિચક્રી વાહનો ની મદદ લેશે.સાથે ફોર વ્હીલ ટેમ્પો અને કાર,મીનીબૂસ જેવા વાહનો પણ રહશે.તમામ યાત્રી પાસે ઓળખ બાબતે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્સન મુવમેન્ટ નું આપેલ ઓળખ કાર્ડ પણ હશે.
ઉપરોક્ત યાત્રા બિન રાજકીય,ભ્રષ્ટાચાર વિરુધ ની અહિંસક યાત્રા રહશે. યાત્રા દરયમાન, અમો અવાજ નું પ્રદુષણ ન થાય કે ટ્રાફિક અડચણ ન થાય તે ની તકેદારી રાખીશું.રસ્તે જુદા જુદા ગામ શહેર વિસ્તાર ના જાગૃત નાગરિકો સ્વાગત અભિવાદન કરશે.નાનકડી સભા પણ થશે.અને ભ્રષ્ટાચાર વિરુધ જન જાગૃતિ નિવેદન,સુત્રોચાર,બેનર વિગરે રહશે.યાત્રા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની તકેદારી રાખીશું.
રસ્તે પોલીસ બંદોબસ્ત અને અમ્બુલેન્સ જેવી મદદ મળે તેમાંટે વિનંતી.અન્ય જરૂરી પરવાનગીઓ માટે,તેમજ અન્ય નાની મોટી કાનૂની કાર્યવાહિયો એકજ અરજી દ્વારા થાય તે માટે આ અરજી કરેલ છે.
આભાર સહ,
ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્સન મુવમેન્ટ ના સ્થાનિક સંયોજકો-
ધીરુભાઈ દાંડી નમક સત્યાગ્રહ સ્મારક ટ્રસ્ટ -૦૨૬૩૭-૨૨૩૩૫૫,૯૯૨૫૪૫૫૧૪૯,,શ્રી મહેશભાઈ કોઠારી-૯૮૭૯૫૮૩૭૮૫,કનુભાઈ સુખડીયા- નવસારી-મો-૯૮૨૪૧ ૨૮૯૫૭,નેવિલ વાડિયા -નવસારી-મો-૯૯૦૯૦ ૮૯૭૭૦, જબ્બીર ભાઈ ભોગા-વાપી-વલસાડ-૯૯૧૩૩૦૩૬2૩ --પ્રો. કિશોર ભાઈ દેસાઈ -સુરત-મો-૯૮૭૯૧ ૨૪૬૫૦,પ્રો.બાબુભાઈ દેસાઈ-સુરત-મો-૯૨૨૭૯૦૬૬૫૬,નટુભાઈ લગેરહો-૦૯૨૨૮૪૮૪૪૫૯ ,જયેશ પટેલ--સુરત- ૯૯૦૯૦૧૭૩૯૯,રાજુભાઈ ઠક્કર-સુરત-મો-૯૮૨૪૧ ૯૮૫૪૯,ભુપેન્દ્ર શાહ-સુરત-૯૪૨૭૪-૭૩૯૦૮,દીપક પટેલ-સુરત-૯૯૦૪૦ ૧૨૧૬૯,કૃષ્ણ કાન્ત-સુરત-૯૪૨૭૮૪૯૩૧૦-જયંતીભાઈ ટેલર-ભરૂચ-૯૮૨૪૪ ૬૬૪૭૭,પ્રાગજી બાપુ-ભરૂચ-૯૪૨૬૧ ૪૨૧૫૧-અબ્દુલ વાકાની-અંકલેશ્વર-૯૭૨૩૪૧૬૭૦૯,કશ્યપ ભાઈ -પાલેજ- ૯૮૨૪૧ ૬૮૨૮૫,અતુલ ગામેતી-વડોદરા-મો- ૯૯૭૪૨ ૮૪૫૦૫,રમેશભાઈ શાહ-વડોદરા-૯૪૦૮૭૭૧૪૧૬,હસમુખભાઈ સત્ય ના ભિક્ષુક-૯૪૨૬૩૨૧૮૩૨,ચંદ્રવદન ત્રિવેદીવડોદરા--૦૨૬૫-૨૩૭૧૧૪૭,વિનાયક મોરે -વડોદરા-૦૨૬૫-૨૪૮૨૦૬૨,કિશોર પરમાર-વડોદરા-૯૮૨૪૨ ૬૮૭૩૮,પુજાભાઈ પટેલ વડોદરi-૦૨૬૫ ૨૬૩૩૮૫૩,રજની દેસાઈ-વડોદરા--૯૪૨૮૬૯૧૫૭૭,પ્રફુલભાઈ-વડોદરા--૯૯૨૪૧ ૨૬૬૫૩ ,સમીર ભટ્ટ-વડોદરા-૯૮૯૮૨૬૬૧૫૯,સૈયદ અલીમુદીન-ખેડા-૯૮૭૯૪૬૬૨૪૭-દિલીપ પટેલ-આણંદ-૯૮૯૮૦૨૩૭૭૯,સંજય ચૌહાણ-આનંદ-૯૯૨૫૧૬૬૫૪૬-,જીગ્નેશ(શમ્ભુ) પટેલ-આણંદ-૯૮૯૮૩૯૪૦૬૩-તુષાર પટેલ -આણંદ- ૯૮૯૮૫૧૧૩૩૪,રવજીભાઈ પટેલ-નડિયાદ-૯૫૩૭૦૪૦૫૫૧- મુકેશભાઈ પટેલ-નડિયાદ-૯૯૭૪૬૦૮૨૮૮- મહાદેવ વિદ્રોહી-અમદાવાદ-૯૪૨૮૮૨૫૯૦૮,ડેનીશ-અમદાવાદ-૯૮૯૮૯૦૪૦૯-વિનોદ પંડ્યા-અમદાવાદ-૯૮૨૫૫ ૫૧૨૩૮,અલ્પેશ ભાવસાર-અમદાવાદ-૯૯૭૪૮ ૮૮૯૬૫,ધનેશ દેસાઈ-૯૯૨૫૦ ૧૬૨૬૬.એચ પી મીશ્રા-અમદાવાદ-૯૪૨૯૫૨૫૬૯૧,અને અન્યો-

Subscribe to:
Posts (Atom)